રસસૂત્રથી નવ્યવિવેચન” વિષય પર એક વિશિષ્ટ પ્રવચન

ગુજરાતી વિભાગ, સ્કૂલ ઑફ હ્યુમાનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સિસ, વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટી, સુરત દ્વારા તા. 28 સપ્ટેમ્બર, 2026 ના રોજ “રસસૂત્રથી નવ્યવિવેચન” વિષય પર એક વિશિષ્ટ Guest Lecture Session નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાનનો મુખ્ય હેતુ વિદ્યાર્થિનીઓને ભારતીય

Read More »