સુશ્રી હિના કુરકુટિયા પીએચ. ડી. થયા

સ્કુલ ઓફ હ્યુમાનીટીઝ ઍન્ડ સોશીયલ સાયન્સના ગુજરાતી વિભાગના શિક્ષક સહાયક સુશ્રી હિના સુરેશભાઈ કુરકુટિયા એ “એકવીસમી સદીના પ્રથમ દાયકાની ગુજરાતી નવલકથાઓમાં નારી અસ્મિતા: એક અભ્યાસ” વિષય ઉપર ગુજરાત વિદ્યાપીઠમાંથી પીએચ.ડી ની પદવી પ્રાપ્ત કરી છે.
હાર્દિક અભિનંદન